બોડલી ની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગ દ્વારા “સ્ટુડન્ટ ઓફ ધ વીક” ના ત્રીજા રાઉન્ડ નું સુંદર આયોજન
0
August 26, 2022
બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગમાં “સ્ટુડન્ટ ઑફ ધ વીક” નો પ્રોગ્રામ રાખ્યો હતો જેમા આખા અઠવાડિયા દરમિયાન બાળક ના કૌશલ્ય ના આધારે તેમને બેચ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત “ટીચર ઓફ ધ વીક” પણ રાખવામાં આવ્યું હતું જેમાં ઇંગ્લીશ મીડીયમ માં સ્મિતા બારીયા અને ગુજરાતી મીડીયમ માં હિના સોની ને પણ બેચ આપી સન્માનિત કર્યા હતા અને શાળા ના કોર્ડીનેટર સ્મિતા સેન,અને શાળા ના શિક્ષકો પણ ઉપસ્થિત હતાં આમ બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગ દ્વારા “સ્ટુડન્ટ ઓફ ધ વીક” નો ત્રીજો રાઉન્ડ યોજાયો હતો.