ભરૂચ ખાતે નીલમ નગર ખાતે ગણેશ ચતુર્થી ની મૂર્તિ નુ આયોજન કરવામાં આવ્યું
0
August 31, 2022
ભરૂચ ખાતે નીલમ નગર ના યુવક મંડળ દ્વારા ગણેશ જી ની મૂર્તિ નુ આયોજન કરવામાં આવ્યું હતું 30/8/2020 ના રોજ મૂર્તિ નુ સ્વાગત કરવા માં આવ્યું હતુ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું શાનદાર મૂર્તિ નુ સ્વાગત કર્યું હતું
Tags