નર્મદા નદી ની સપાટી 25 ફૂટ એ પોહચી રાહત ભરા સમાચાર
0
August 25, 2022
ભરૂચમાંથી પૂરનું સંકટ ટળ્યું. ઓસરી રહ્યા છે પૂરના પાણી.
જળસ્તર 25 ફુટ નોંધાયું. નર્મદા હજુ ભયજનક સપાટી ઉપર વહી રહી છે.
પાણી ઓસર્યા બાદ સફાઈ અને રોગચાળો અટકાવવા કામગીરી શરૂ કરાશે.
Tags